IT અને કમ્પ્યુટર ફિલ્ડમાં અભ્યાસ કરતા દરેક વિધાર્થીએ વાંચવા જેવી પોસ્ટ .
COMPUTER ફિલ્ડઅને IT ફિલ્ડ માં વિધાર્થીઓને થતી સમસ્યા.
આજના દરેક વિધાર્થીને પોતાના જીવનમાં આગળ વધવાની અને કઈક હાંસલ કરવાની ઈચ્છા હોય છે.દરેક ના માં -બાપ ની પણ ઈચ્છા હોય છે પોતાનું બાળક આગળ વધે
આથી જ વિધાર્થી કોમ્પુટર ફિલ્ડ ને પસંદ કરે છે.જેથી આંગળ વધે છે.પરંતુ સમસ્યા ક્યાય સર્જાય છે.આપણી કોલેજમાં અને UNIVARSITY માં પ્રેકટીકલ નોલેજ અને જ્ઞાન ની જગ્યાએ ફક્ત થીઅરી ભણાવવામાં આવે છે,પ્રેકટીકલ ને મહત્વ ઓછુ આપે છે.
અને વિધાર્થીઓ બસ પાસ થવાની હોડમાં થીઅરી વાંચી સારા ગુણ મેળવી બેસી જાય છે.અને પ્રેકટીકલમાં બસ પાસ થવા ખાતર ગોખી માર્ક્સ લાવે છે.એટલે નથી નોલેજ વધતું .નથી પ્રેકટીકલનું જ્ઞાન.
કોલેજમાં પણ FACULTY શીખવવા ખાતર શીખવી દે છે એવું બને છે .એટલે વિધાર્થી પાછળ પડે છે.વિધાર્થી MARKS જોઇને તો રાજી થશે પરન્તુ પોતાના આત્માથી દુખી હશે.સાલું ટકા તો લાવ્યા પણ આવડતું તો કશું નથી .
બીજું મહત્વનું કારણ C અને CPP..70 થી 80 ટકા વિધાર્થીઓને C અને CPP ના બેઝીક CONCEPT ખબર હોતી નથી
અરે C અને CPP મકાનના પાયા છે.એ મજબુત નહિ હોય તો કશુજ નહિ આવડે.પહેલા તો C અને CPP વ્યવસ્થિત શીખવા પડે.અને મહેનત કરવી પડે.
અરે SIR પણ કોલેજમાંથી જ નથી શીખ્યું વ્યવસ્થિત તો શું કરીએ?અને હવે SIR નથી ખબર પડતી.એ વાત પણ સાચી
કોલેજમાં PHP શીખવશે પણ કંપનીમાં કેવી રીતે કામ કરવામાં આવશે?શું હોય છે?પ્રોજેક્ટ કેવી રીતે બને છે ? કંપનીમાં અમારું શું કામ હોય છે એનું કોઈ નોલેજ નથી આપવામાં આવતું.વિધાર્થી ફક્ત રમકડું બની રહે છે.
PHP માં FRAMEWORK આવે,ASP માં પણ MVC STUCTURE અને બીજી કેટલીય માહિતી નથી આપતા.JAVA,ANDROID માં પણ આજ પ્રોબ્લેમ છે.
અને આશ્ચર્યજનક વાત તો આપણી કોલેજના અભ્યાસક્રમમાં IOS (IPHONE OS) ભણાવવામાં પણ નહિ આવતું હોય !!!!
WEBHOSTING કેવી રીતે કરવું એ પણ નથી શીખવામાં આવતું.બસ વાંચો ટકા લાવો છુટા.
આ બધી બાબતો જયારે વિધાર્થી પોતે કંપનીમાં પ્રોજેક્ટ કરવા જાય અથવા JOB માટે જાય ત્યારે સમજાય.અને પોતાને કોશે છે .
દોસ્તો ASHUSH TECHNOLOGY કમાવાના ઉદેશથી નહિ પરંતુ વિધાર્થી પોતે આગળ વધે.એને
C અને CPP ના CONCEPT ક્લીઅર કરી બીજી ટેકનોલોજીમાં આગળ વધે.એને PRACTICAL નોલેજ આપવામાં આવે.એ પોતાની TECHNOLOGY માં માસ્ટર બને અને કઈ પણ જગ્યાએ જાય તો પાછો ના પડે.
પોતાના સર્જાતા PROGRAMMING માં નાનામાં નાના સમસ્યાનો હલ શોધવામાં આવે.દરેક TECHNOLOGY કંપનીમાં કેવી રીતે કામ કરે છે એ સમજાવવું.અને એનું PRACTICAL નોલેજ આપવું.
દરરોજ દરેક TECHNOLOGY માં ૧૦ થી ૧૫ JOB ખાલી FRESHER માટે હોય છે.EXPRIENCE માટે તકો વિશાળ જ છે.
આજે જ SUMMER માં થતા એકદમ'FREE શરુ થતા SUMMER INTERSHIP માં જોડાવો.જેમાં ટેસ્ટ લેવામાં આવે છે.અને વિધાર્થીને એકદમ FREE માં પ્રોજેક્ટ અથવા એમને શીખવી હોય એ TECHNOLOGY શીખવવામાં આવે છે.પાટણ ,મહેસાણા,અમદાવાદ,પાલનપુરમાં આપણી સંસ્થા કામ કરશે

Leave Comments
Post a Comment