ધોરણ ૧૦ પછીના ડિપ્લોમાં ઇજનેરી અભ્યાસક્રમો અને તેમાં પ્રવેશ મેળવવા માટેની લાયકાત
ગુજરાતમાં ધોરણ ૧૦ પછીના પૂર્ણ સમય અને અપ્રત્યવક્ષ અધ્યાયન પદ્ધતિ હેઠળના ઇજનેરી અને અન્યા ડિપ્લો માં અભ્યાૂસક્રમોમાં પ્રવેશ કેન્દ્રીષય ડિપ્લોપમાં પ્રવેશસમિતિ (Central Diploma Admission Committee - CDAC) દ્વારા આપવામાં આવે છે. આ ડિપ્લોપમાં અભ્યાીસક્રમોને કુલ પ જૂથમાં વહેંચવામાં આવ્યા- છે. આ ડિપ્લોંમાં અભ્યાષસક્રમો અને તેમાં પ્રવેશ માટે જરૂરી લાયકાત અંગે જોઇએ.
ધોરણ ૧૦ પછીના ડિપ્લોમાં ઇજનેરી અભ્યાસક્રમો અને તેમાં પ્રવેશ મેળવવા માટેની લાયકાત
જૂથ નંબર ૧ (નીચેના તમામ અભ્યાસક્રમો માટે એક જ પ્રવેશફોર્મ ભરવાનું રહેશે.)
અનુ. | અભ્યાસક્રમનું નામ | અભ્યાસક્રમની મુદત સેમેસ્ટરમાં | પ્રવેશ લાયકાત |
૧ | સિવિલ એન્જિનિયરિંગ | ૬ સેમેસ્ટર | એસ એસ.સી. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી સાથે પાસ |
૨ | મિકેનિકલ એન્જિનિયરિંગ | ||
૩ | ઇલેકટ્રિકલ એન્જિનિયરિંગ | ||
૪ | કેમિકલ એન્જિનિયરિંગ | ||
૫ | પ્રિન્ટિંગ ટેકનોલોજી | ||
૬ | સિરામિક ટેકનોલોજી | ||
૭ | આર્કિટેકચર આસિસ્ટન્ટશિપ | ૭ સેમેસ્ટર (૧ સે. ટ્રેનિંગ | |
૮ | ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ | ૬ સેમેસ્ટર | |
૯ | મેટલર્જી | ||
૧૦ | ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરિંગ | ||
૧૧ | ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ | ||
૧૨ | માઇનિંગ એન્જિનિયરિંગ |
આપ તૈયાર છો ને ડિપ્લોમા કોર્સનું ફોર્મ ભરવા માટે
ગુજરાતમાં ધોરણ ૧૦ પછીના પૂર્ણ સમય અને અપ્રત્યવક્ષ અધ્યાયન પદ્ધતિ હેઠળના ઇજનેરી અને અન્યા ડિપ્લો માં અભ્યાૂસક્રમોમાં પ્રવેશ કેન્દ્રીષય ડિપ્લોપમાં પ્રવેશસમિતિ (Central Diploma Admission Committee - CDAC) દ્વારા આપવામાં આવે છે. આ ડિપ્લોપમાં અભ્યાીસક્રમોને કુલ પ જૂથમાં વહેંચવામાં આવ્યા- છે. આ ડિપ્લોંમાં અભ્યાષસક્રમો અને તેમાં પ્રવેશ માટે જરૂરી લાયકાત અંગે જોઇએ. ૧) CDAC દ્વારા નક્કી થયેલ પોલિટેકનિક / સંસ્થાdઓમાંથી પ્રોસેસિંગ ફી તરીકે (જાહેરાત મુજબ) (માત્ર Cash) આપી આપ અરજીપત્ર નીચેનાં સ્થaળોએથી રૂબરૂમાં મેળવી શકો છો. અરજીપત્રોનું વેચાણ તેમજ સ્વીકારતા કેન્દ્રો
ગુજરાતમાં આવેલ પોલિટેકનિક / સંસ્થાઓ, તેમાં ઉપલબ્ધ ડિપ્લોમાં અભ્યાસક્રમો

Leave Comments
Post a Comment